બેઠક Bethak

બધી કહેવતોAll of them, by first letter.

9341 sayings. Ones with an English meaning come first.

ક્ષ જ્ઞ

266 sayings starting with · page 2 of 2

  1. તીર્થ ગયે નીચ જન, ચિત્ત ચંચળ મન ઓર;

    tīrtha gayē nīca jana, citta caṁcaḷa mana ōra;

  2. તિસમાર ખાં અંને ફિરતે હૈં.'

    tisamāra khāṁ aṁnē phiratē haiṁ.'

  3. તિસમાર ખાં એટલે ત્રીસ જણને મારનારો ખાં.

    tisamāra khāṁ ēṭalē trīsa jaṇanē māranārō khāṁ.

  4. ‘તિસમર ખાં’ની એક કહેવત વાર્તા આપણે આગળ જોઈ. બીજી પણ આવી કેટલીક વાર્તાઓ છે એમાંની એક નીચે આપવામાં આવે છે

    ‘tisamara khāṁ’nī ēka kahēvata vārtā āpaṇē āgaḷa jōī. bījī paṇa āvī kēṭalīka vārtāō chē ēmāṁnī ēka nīcē āpavāmāṁ āvē chē

  5. તિસમારખાં બને ફિરતે હૈ

    tisamārakhāṁ banē phiratē hai

  6. તિસમારખાં નામ પડ્યું છે. ઉડાાઈ કરનારો-શેખી માર-નારને આપણી કહેવતે તિસમારખાં નામથી નവാજ્યા છે.

    tisamārakhāṁ nāma paḍyuṁ chē. uḍāāī karanārō-śēkhī māra-nāranē āpaṇī kahēvatē tisamārakhāṁ nāmathī naവാjyā chē.

  7. તિસમારખાં’ નામ ત્રીસને મારનારો ખાં-એટલે કે ત્રીસને મારનારો માનવી-એના ઉપરથી આવ્યું છે.

    tisamārakhāṁ’ nāma trīsanē māranārō khāṁ-ēṭalē kē trīsanē māranārō mānavī-ēnā uparathī āvyuṁ chē.

  8. તિસરમારખાં આવી રહ્યા છે.

    tisaramārakhāṁ āvī rahyā chē.

  9. તો આખું વરસ પાર.’

    tō ākhuṁ varasa pāra.’

  10. તો કણબણ બારણે સાથીઆા.

    tō kaṇabaṇa bāraṇē sāthīāā.

  11. તોજે ધોડો હઠે, મોજો બોલ ન હઠે

    tōjē dhōḍō haṭhē, mōjō bōla na haṭhē

  12. ત્રણે હવસ એ નાશની નીશાન.

    traṇē havasa ē nāśanī nīśāna.

  13. ત્રણું વીચારથી બને બેચેન.

    traṇuṁ vīcārathī banē bēcēna.

  14. ત્રીસને માર્યા

    trīsanē māryā

  15. તુલસી આ સંસારમેં, કાન ભયો સમરપ;

    tulasī ā saṁsāramēṁ, kāna bhayō samarapa;

  16. તુલસી આ સંસારમેં, કોન ભયો સમરથ;

    tulasī ā saṁsāramēṁ, kōna bhayō samaratha;

  17. તુલસી ઐસે સંત જન, રામ રૂપ જગમાંહીં.

    tulasī aisē saṁta jana, rāma rūpa jagamāṁhīṁ.

  18. તુલસી ગરિખ ન સંતાપીએ, ખુરી ગરિખકી હાય;

    tulasī garikha na saṁtāpīē, khurī garikhakī hāya;

  19. તુલસી હરિ દરબારમેં, કમી વસ્તુ કશું નાંહી;

    tulasī hari darabāramēṁ, kamī vastu kaśuṁ nāṁhī;

  20. તુલસી જગમેં શું રહે, જ્યું છદ્મા મુખ માંહી;

    tulasī jagamēṁ śuṁ rahē, jyuṁ chadmā mukha māṁhī;

  21. તુલસી જગમેં શું રહો, જ્યું જીહ્વા મુખ માંહીં;

    tulasī jagamēṁ śuṁ rahō, jyuṁ jīhvā mukha māṁhīṁ;

  22. તુલસી જાકે મુખમેં, ભુલે નીકસે રામ;

    tulasī jākē mukhamēṁ, bhulē nīkasē rāma;

  23. તુલસી કહે અજ્ઞાનીકું, રહત નહીં મન ધીર; પીછે બાલક નીપજે, આગે ઉપજત ખીર.

    tulasī kahē ajñānīkuṁ, rahata nahīṁ mana dhīra; pīchē bālaka nīpajē, āgē upajata khīra.

  24. તુલસી કહે છે સુમ ધન, નવ ખર્ચે નવ ખાય;

    tulasī kahē chē suma dhana, nava kharcē nava khāya;

  25. તુલસી કહે ધન સુમકા, જયસે શાનકી પુંછ; બડે હાથ પચાસ પણ, આખર પુંછકી પુંછ.

    tulasī kahē dhana sumakā, jayasē śānakī puṁcha; baḍē hātha pacāsa paṇa, ākhara puṁchakī puṁcha.

  26. તુલસી કહે ધન સુમકા, જયસે શ્વાનકી પુંછ; બડે હાથ પચાસ પણ, આખર પુંછકી પુંછ.

    tulasī kahē dhana sumakā, jayasē śvānakī puṁcha; baḍē hātha pacāsa paṇa, ākhara puṁchakī puṁcha.

  27. તુલસી કખુ ન જાખએ, જન્મલોમકે ઠામ;

    tulasī kakhu na jākhaē, janmalōmakē ṭhāma;

  28. તુલસી કણુ ન જાપએ, જન્મલોમઠે ઠામ;

    tulasī kaṇu na jāpaē, janmalōmaṭhē ṭhāma;

  29. તુલસી કર પર કર ધરો, કર તલ કર ન કરો;

    tulasī kara para kara dharō, kara tala kara na karō;

  30. તુલસી કર પર કર ધર્યાં, કર તલ કર ન કરે;

    tulasī kara para kara dharyāṁ, kara tala kara na karē;

  31. તુલસી મીઠે બચનસૈં, સુખ ઊપજત કછુ ઓર;

    tulasī mīṭhē bacanasaiṁ, sukha ūpajata kachu ōra;

  32. તુલસી મીઠે બચનસેં, સુખ ઊપજત કહુ ઓર;

    tulasī mīṭhē bacanasēṁ, sukha ūpajata kahu ōra;

  33. તુલસી નાચે આદમી, કરે ન ઉંચા કામ;

    tulasī nācē ādamī, karē na uṁcā kāma;

  34. તુલસી નીચે જનસે, બને ન ઉંચા કામ;

    tulasī nīcē janasē, banē na uṁcā kāma;

  35. તુલસી નીચે જનસે, બને ન ઉંચો કામ;

    tulasī nīcē janasē, banē na uṁcō kāma;

  36. તુલસી પરધર જાયકે, દુઃખ ન કહીએ રાય; માન ગુમાવે આપણા, બાંટ ન લેવે કાય.

    tulasī paradhara jāyakē, duḥkha na kahīē rāya; māna gumāvē āpaṇā, bāṁṭa na lēvē kāya.

  37. તુલસી રઘુબીર અંક બિન, સાધન તો સબ શૂન્ય; શૂન્ય આગે જો એક ધરે, તો એક એક દસ ગૂન.

    tulasī raghubīra aṁka bina, sādhana tō saba śūnya; śūnya āgē jō ēka dharē, tō ēka ēka dasa gūna.

  38. તુલસી રેખા કરમકી, મેટ ન સકે રામ;

    tulasī rēkhā karamakī, mēṭa na sakē rāma;

  39. તુલસી રેખા કર્મકી, લલાટપે લીખ દીન;

    tulasī rēkhā karmakī, lalāṭapē līkha dīna;

  40. તુલસી સાગર હે ભર્યો, સરીતા અપરંપાર;

    tulasī sāgara hē bharyō, sarītā aparaṁpāra;

  41. તુલસી સખ જગ જુઠ હય, સચ સાહેબકા નામ;

    tulasī sakha jaga juṭha haya, saca sāhēbakā nāma;

  42. તુલસી સીતારામકું, રીઝ ભજો કે ખીજ; ઉલટા સુલટ્ટા ખાઈએ, જ્યું ખેતરંગે બીજ.

    tulasī sītārāmakuṁ, rījha bhajō kē khīja; ulaṭā sulaṭṭā khāīē, jyuṁ khētaraṁgē bīja.

  43. તુલસી તાહાં ન જાધએ, જહાં કપટકા હેત.

    tulasī tāhāṁ na jādhaē, jahāṁ kapaṭakā hēta.

  44. તુલસી તલબ ન છાંડીએ, મોત રજખ સબ સાથ;

    tulasī talaba na chāṁḍīē, mōta rajakha saba sātha;

  45. તુલસી તલપત કાયકુ, ૨જક મોત સબ સાથ;

    tulasī talapata kāyaku, 2jaka mōta saba sātha;

  46. તુલસી ઊનકી કાન ગત, બોલત બિના બિચાર;

    tulasī ūnakī kāna gata, bōlata binā bicāra;

  47. તુલસી ઉનકી કાન ગત, બોલત બિના બિચાર;

    tulasī unakī kāna gata, bōlata binā bicāra;

  48. તુલસી ઉત્તમ પ્રકૃતિકું, કહા કર સકત સુસંગ;

    tulasī uttama prakr̥tikuṁ, kahā kara sakata susaṁga;

  49. તુલસી ઉત્તમ પ્રકૃતિસું, કહા કર સકત સુસંગ;

    tulasī uttama prakr̥tisuṁ, kahā kara sakata susaṁga;

  50. તુલસી વહાં ન જાઈએ, જ્યાં ન કહે કે આવ; ઘાસ બરાબર જાણીએ, ક્યા રાજા ક્યા રાવ.

    tulasī vahāṁ na jāīē, jyāṁ na kahē kē āva; ghāsa barābara jāṇīē, kyā rājā kyā rāva.

  51. તુલસી વિલંબ ન કીજીએ, સબસે મીલીએ ધાય;

    tulasī vilaṁba na kījīē, sabasē mīlīē dhāya;

  52. તુમ હો તેસી કીજીએ, સુનીએ સમરય પીઆ; હમ જેસી ના કીજીએ, હમ અપરાધી છપા.

    tuma hō tēsī kījīē, sunīē samaraya pīā; hama jēsī nā kījīē, hama aparādhī chapā.

  53. તુમ હો તેસી કીજીઓ, સુનીએ સમરથ પીઆ; હમ જેસી ના કીજીએ, હમ અપરાધી જીયા.

    tuma hō tēsī kījīō, sunīē samaratha pīā; hama jēsī nā kījīē, hama aparādhī jīyā.

  54. તું ડાહ્યો ડમરો' થજે

    tuṁ ḍāhyō ḍamarō' thajē

  55. તું દરિયા હમ ચીરીયાં, ચાંચ ભ ૨ જો પીવે;

    tuṁ dariyā hama cīrīyāṁ, cāṁca bha 2 jō pīvē;

  56. તું કરજે તકાદો ને,

    tuṁ karajē takādō nē,

  57. તું કોણ છે? આ કર કેમ લઈ રહ્યો છે?

    tuṁ kōṇa chē? ā kara kēma laī rahyō chē?

  58. તું કોણ છે? લાગો લેવાને તને શો હક્ક છે?

    tuṁ kōṇa chē? lāgō lēvānē tanē śō hakka chē?

  59. તું મન જાને આવરા, મેરા હે સબ કોય;

    tuṁ mana jānē āvarā, mērā hē saba kōya;

  60. તું મન જાને બાવરા, મેરા હે સબ કોય;

    tuṁ mana jānē bāvarā, mērā hē saba kōya;

  61. તું પી, તું પી, કરતાં,

    tuṁ pī, tuṁ pī, karatāṁ,

  62. તું સાવધ રહેશે તો કાંઈ ન થાય

    tuṁ sāvadha rahēśē tō kāṁī na thāya

  63. તુને સાલે ખેડડો, મને સાલે ઘા.

    tunē sālē khēḍaḍō, manē sālē ghā.

  64. તૂટતાં ફાંસી મોતનારી,

    tūṭatāṁ phāṁsī mōtanārī,

  65. તૂટે ટાંક ન હોય.

    tūṭē ṭāṁka na hōya.

  66. ‘ત્યાં જો દીકરી જશે તો રાજ કરશે. રાજ’

    ‘tyāṁ jō dīkarī jaśē tō rāja karaśē. rāja’