બેઠક Bethak

તુલસી રેખા કર્મકી, લલાટપે લીખ દીન;

tulasī rēkhā karmakī, lalāṭapē līkha dīna;

What it means
Not written up yet.

Also said as

  • પૂર્વ જન્મ પુન્ય પાપકે, અધીલ જગત આધીન.
  • એક ચુનત હે ગોખરી, એક બનત હે ભૂપ;
  • તુલસી યહ સંસાર હે, પૂર્વજન્મકા રૂપ.
  • કોઈ કહત મેં રાય હું, કોઈ કહત મેં રંક;
  • પૂર્વજન્મ ફલ એહી હે, તુલસી કહત નિશંક.

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ત