બેઠક Bethak

તુલસી કહે છે સુમ ધન, નવ ખર્ચે નવ ખાય;

tulasī kahē chē suma dhana, nava kharcē nava khāya;

What it means
Not written up yet.

Also said as

  • માખી મધ ભેગું કરી, આખર ઉડકે જાય.
  • ભલોં ભલાઈ ના તજે, દુષ્ટ ન ચુકે દાવ;
  • ચંદનને સળગાવતાં, પ્રગટે શુભ સ્વભાવ.
  • દાદુ નાણું સાયકા, ફરે નવ ખંડ માય;
  • જેસાકું તેસા કહે, વા નિંદા ન ગણાય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ત