બેઠક Bethak

તુલસી વિલંબ ન કીજીએ, સબસે મીલીએ ધાય;

tulasī vilaṁba na kījīē, sabasē mīlīē dhāya;

What it means
Not written up yet.

Also said as

  • કો જાણે ક્યા બેસમે, નારાયણ મીલ જાય.
  • મુક્ત મનુષ્ય તનુું પાયકે, કરત ન હરિસૈં હેત;
  • પાપ ભાર શિરપર ભરે, જીવત જેસે પ્રેત.
  • પહીચાના તખ જનીએ, હરિસૈં લાગે મન;
  • રાત દિવસ ના વિસરે, જ્યું કરપી કા ધન.
  • જો પ્રભુ ભવજલ તરણકું, દીયો મનુષ્ય તન નાવ;
  • મુક્ત કહે ભજ તાહીકું, મત ચુકે અખ દાવ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ત