બેઠક Bethak

બધી કહેવતોAll of them, by first letter.

9341 sayings. Ones with an English meaning come first.

ક્ષ જ્ઞ

245 sayings starting with · page 2 of 2

  1. લાલાછકી એકાદશી, વે બારસકી દાદી.

    lālāchakī ēkādaśī, vē bārasakī dādī.

  2. લાલીઆ “પ્રેપર.”

    lālīā “prēpara.”

  3. લાલો લાભ વગર લોટે નહિ

    lālō lābha vagara lōṭē nahi

  4. લંબા સો બેવકુફ.

    laṁbā sō bēvakupha.

  5. લાંગા લાવ સંસારકા, દીયા ન ભણ્યા દોષ;

    lāṁgā lāva saṁsārakā, dīyā na bhaṇyā dōṣa;

  6. લંકા જી લાડીને ઘોઘે જો વર

    laṁkā jī lāḍīnē ghōghē jō vara

  7. લંકાની લાડી અને ઘોડાના વર...!!

    laṁkānī lāḍī anē ghōḍānā vara...!!

  8. લંકાની લાડી, ને લાજ પેરને વાસો

    laṁkānī lāḍī, nē lāja pēranē vāsō

  9. લંકુઓ લેવા હતા તે દોડ્યો.

    laṁkuō lēvā hatā tē dōḍyō.

  10. લપટા પક્ષ્યા એટલે વાત કાઈ માને નહીં.

    lapaṭā pakṣyā ēṭalē vāta kāī mānē nahīṁ.

  11. લસણ—લસણ જ રહ્યું

    lasaṇa—lasaṇa ja rahyuṁ

  12. લાસીઆ પરાપર.

    lāsīā parāpara.

  13. લાત જઈ. પેલો

    lāta jaī. pēlō

  14. લટપટ પગ ધરણી ધરે

    laṭapaṭa paga dharaṇī dharē

  15. લટે તો ન્યાલ કરે, નીકર ખીલાણાપાડ કરે.

    laṭē tō nyāla karē, nīkara khīlāṇāpāḍa karē.

  16. લાવ્યા હશો તેની ના નથી, કદાચ એમાં બનાવટ પણ હોય-બીજી ટાંગ પકડતા પીગળી પણ ગઈ હોય…

    lāvyā haśō tēnī nā nathī, kadāca ēmāṁ banāvaṭa paṇa hōya-bījī ṭāṁga pakaḍatā pīgaḷī paṇa gaī hōya…

  17. લે લાકડી ને કર મેરાયું

    lē lākaḍī nē kara mērāyuṁ

  18. ‘લે ઉધારા, દે પધારા, જૈકા ટાંબર ફિરૈ કુવારા.’

    ‘lē udhārā, dē padhārā, jaikā ṭāṁbara phirai kuvārā.’

  19. લેહુ લાગી નિર્ભય ભયા, ભરમ ગયા, સખ દુર; બનમેં બનમેં કયા ઢુંઢે, રામ ઇહાં ભરપુર.

    lēhu lāgī nirbhaya bhayā, bharama gayā, sakha dura; banamēṁ banamēṁ kayā ḍhuṁḍhē, rāma ihāṁ bharapura.

  20. લેઈ ધર્મનું નામ, કામ અવળાં તે કરે;

    lēī dharmanuṁ nāma, kāma avaḷāṁ tē karē;

  21. લેને ગઈ પૂત અને ખોઈ આવી ખસમ

    lēnē gaī pūta anē khōī āvī khasama

  22. લેનેકુ હરનામ હે, દેનેકુ અન્નદાન;

    lēnēku haranāma hē, dēnēku annadāna;

  23. લેતા લાજીને આપતાં ગાજી.

    lētā lājīnē āpatāṁ gājī.

  24. લેટે મુઠ ભર લોટમેં, તાકા નામ ફકીર.

    lēṭē muṭha bhara lōṭamēṁ, tākā nāma phakīra.

  25. લેતી દેતી

    lētī dētī

  26. લેતી વખતે ઢીલા ને આપતી વખતે વીલા.

    lētī vakhatē ḍhīlā nē āpatī vakhatē vīlā.

  27. લેતી વખતે દિકરા આપતી વખતે દુશ્મન.

    lētī vakhatē dikarā āpatī vakhatē duśmana.

  28. લીઆ દીઆ સો અપના, રખ ગયા સો ફેક, જીવકુ જર્મ લે જાએગા, જોરકુ લેગા લોક.

    līā dīā sō apanā, rakha gayā sō phēka, jīvaku jarma lē jāēgā, jōraku lēgā lōka.

  29. લીધી એમ દીધી અને નફામાં બે જૂતિયાં

    līdhī ēma dīdhī anē naphāmāṁ bē jūtiyāṁ

  30. લીજીએ એસા દીજીએ, પણ ધીકા બેપાર પીજીએ.

    lījīē ēsā dījīē, paṇa dhīkā bēpāra pījīē.

  31. લીખ કે દે, લે કે લીખ

    līkha kē dē, lē kē līkha

  32. લિખીને દીજે, ગિનીને લખિજે

    likhīnē dījē, ginīnē lakhijē

  33. લીપ બહુ દિવાળી આઈ,

    līpa bahu divāḷī āī,

  34. લીપેલી ઓસરી શોધ્યું.

    līpēlī ōsarī śōdhyuṁ.

  35. લોભી ગુરૂ ચેલા લાલચુ, દોનું એલે દાવ;

    lōbhī gurū cēlā lālacu, dōnuṁ ēlē dāva;

  36. લોભી ગુરૂ ચેલા લાલચુ, દોતું ખેલે દાવ;

    lōbhī gurū cēlā lālacu, dōtuṁ khēlē dāva;

  37. ‘લોચા પોચા માડીનો ને છેલ છબીલો લાડીનો.’

    ‘lōcā pōcā māḍīnō nē chēla chabīlō lāḍīnō.’

  38. લોકો પણ ફિટકાર આપે છે!

    lōkō paṇa phiṭakāra āpē chē!

  39. લોટ ખાવો ને ભસવું

    lōṭa khāvō nē bhasavuṁ

  40. લોટ પણ ફાકવો અને ભસવું પણ ખરું

    lōṭa paṇa phākavō anē bhasavuṁ paṇa kharuṁ

  41. લુગડાં ઉતારીને વાંચજો.

    lugaḍāṁ utārīnē vāṁcajō.

  42. લુલીને લપે કકળતી ખોખે ભરી

    lulīnē lapē kakaḷatī khōkhē bharī

  43. લુલીની લપલપીએ કકલતી ઓરે ભરી.

    lulīnī lapalapīē kakalatī ōrē bharī.

  44. લુલીની મેકાણુ

    lulīnī mēkāṇu

  45. લૂણી ધરોને તાણી જાય.

    lūṇī dharōnē tāṇī jāya.