બધી કહેવતોAll of them, by first letter.
9341 sayings. Ones with an English meaning come first.
426 sayings starting with ન · page 3 of 3
-
નવી વહુ નવ દહાડા ને ઘણું કરે તો દશ દહાડા
navī vahu nava dahāḍā nē ghaṇuṁ karē tō daśa dahāḍā
-
નવ્વાણું નો ધક્કો લાગ્યો નથી.
navvāṇuṁ nō dhakkō lāgyō nathī.
-
નવ્વાણું ’ ત્યાં પૂરા સો
navvāṇuṁ ’ tyāṁ pūrā sō
-
નયનાં તું મત દેખ્ખો, એ રેનાં ક્યા કામ?
nayanāṁ tuṁ mata dēkhkhō, ē rēnāṁ kyā kāma?
-
નયનાં તું મત રેઇએ, એ શેનાં ક્યા કામ?
nayanāṁ tuṁ mata rēiē, ē śēnāṁ kyā kāma?
-
ને બદલે જીત્યાં.
nē badalē jītyāṁ.
-
ને બોલ્યા પછી હજારો અવગુણ
nē bōlyā pachī hajārō avaguṇa
-
ને ગતિ ગ્રાહ ગજેદ્રકી, સો ગતિ લે હે આજ;
nē gati grāha gajēdrakī, sō gati lē hē āja;
-
ને તેવા પ્યારા લાગે.
nē tēvā pyārā lāgē.
-
નેહ કેતા મણ હોય ?
nēha kētā maṇa hōya ?
-
નેહ નિલાવન કહિન હે, દિયોં જગત સબ જોઈ;
nēha nilāvana kahina hē, diyōṁ jagata saba jōī;
-
નેહ નિલાવન કઠિન હે, ફિયાં જગત સખ જોઇ;
nēha nilāvana kaṭhina hē, phiyāṁ jagata sakha jōi;
-
નેકી પોતે બખશેશ છે, એમ એ એક સજા છે.
nēkī pōtē bakhaśēśa chē, ēma ē ēka sajā chē.
-
નેત્ર શ્રવન મુખ નાસિકા, સબહનકુ એક ઠાર;
nētra śravana mukha nāsikā, sabahanaku ēka ṭhāra;
-
નીચી દ્રષ્ટિ ના કરે, મોટા ને કહેવાય;
nīcī draṣṭi nā karē, mōṭā nē kahēvāya;
-
નિંદા હમારી જે કરે, મિત્ર હમારા સોય; સાધુ લેખે ગાંઠકા, મેલ હમારા ઘોય.
niṁdā hamārī jē karē, mitra hamārā sōya; sādhu lēkhē gāṁṭhakā, mēla hamārā ghōya.
-
નિંદા હમારી જો કરે, મિત્ર હમારા સોય; સાધુ લેક ગાંઠકા, મેલ હમારા ધોય.
niṁdā hamārī jō karē, mitra hamārā sōya; sādhu lēka gāṁṭhakā, mēla hamārā dhōya.
-
નીંદ ન જાને ટૂટી ખાટ
nīṁda na jānē ṭūṭī khāṭa
-
નિરધન પડ્યો પહાડ સું,
niradhana paḍyō pahāḍa suṁ,
-
નિર્લોભીકુ ભૂપ તૃણ, સુરપુર તૃણ વિજ્ઞાન;
nirlōbhīku bhūpa tr̥ṇa, surapura tr̥ṇa vijñāna;
-
નીસે જ્ઞાની મળે તો વીધાની વાતો કરે.
nīsē jñānī maḷē tō vīdhānī vātō karē.
-
નિશા કરે નાદાન, બીજાની નિંદા કરે;
niśā karē nādāna, bījānī niṁdā karē;
-
નિત્ય કમલ જળમાં રહે, લેશ ન ભેદે નીર; કામ ન ભેદે તેને, જેનું શુદ્ધ શરીર.
nitya kamala jaḷamāṁ rahē, lēśa na bhēdē nīra; kāma na bhēdē tēnē, jēnuṁ śuddha śarīra.
-
નિત્ય નિત્ય નવલાં ખાય, બીજાને આપે નહીં;
nitya nitya navalāṁ khāya, bījānē āpē nahīṁ;
-
નૃપ માર ચલી અપને પિયાસૈ, પિયા સર્પ ડસ્યો, દુઃખમેં પર હું,
nr̥pa māra calī apanē piyāsai, piyā sarpa ḍasyō, duḥkhamēṁ para huṁ,
-
ન્યું એલ બનજારકે, ૨ીરત ધણેરે દેશ;
nyuṁ ēla banajārakē, 2īrata dhaṇērē dēśa;