- Literally
- They are the type to buy quarrels while walking on the road.
- What it means
- Some people are naturally prone to seeking out conflict.
Also said as
- ઊછીના કજ્જા લેવા,
- યહકાવ્યા ચપણ લે તેવા છે.
- ગીઆં મસાલા વગર રહ્યા છે.
- મસાલા મળે તો મીઆં ઊઠે તેવા છે.
- કર અટક્યા એટલે હેઠા બેઠા છે.
- હજી તો બોય પગ અડ્યા નથી.
- ટટળી રહ્યા ઉપર જોર ચાલતું નથી.
- ઢીંગાણા ઉપર જોર નહીં.
- કાણા પંખા નમસ્કાર, તો કહે વઢવાના ચાળા.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.