બેઠક Bethak

વાટયું ઓસડ ને મુંઝ્યો જોગી તેની જાતભાત કોઈ જાણે નહીં.

vāṭayuṁ ōsaḍa nē muṁjhyō jōgī tēnī jātabhāta kōī jāṇē nahīṁ.

Literally
Ground medicine and a silent ascetic, nobody knows their true nature.
What it means
Once ingredients are pulverized or an ascetic remains mute, their origin and true character remain hidden.

Also said as

  • વખાણી ખીચડી દાંતે વળગે.
  • બહુ વખાણે બગડે.
  • જાત બે, સ્ત્રી ને પુરુષ; અમારી જાત મનુષ્યણી.
  • કજાતને મોઢે ચડાવ્યો, મ્હા ઉપર હગી ભરે.
  • દેશ જાય, પરદેશ જાય, પણ વખાણથી ન જાય વાળો, તેનું નામ ચોથા દાળો.
  • ફૂલાવ્યા ફૂલે તે વિચાર વગર હુલે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with વ