બેઠક Bethak

વટાણા વાવી જવા, વંજો માપવા, પોબારા ગણવા, ચંદ્રવંશી થવું.

vaṭāṇā vāvī javā, vaṁjō māpavā, pōbārā gaṇavā, caṁdravaṁśī thavuṁ.

Literally
To sow peas, to measure the wind, to count twelve, to become of the lunar dynasty.
What it means
Various colloquial expressions used to describe running away, escaping, or disappearing.

Also said as

  • વટેમાર્ગુને દાણી રોકે કે પાણી રોકે.
  • વટેમાર્ગુની દયા જાણે તો મેહને વરસવા વખતજ આવે નહીં.
  • વડા થઈએ, પણ વડાની હારમાં ઉભા રહીએ ત્યારે ખરા.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with વ