બેઠક Bethak

વાતમાં મારે, તોલમાં મારે, મૂલ્યમાં મારે વાણીઓ.

vātamāṁ mārē, tōlamāṁ mārē, mūlyamāṁ mārē vāṇīō.

Literally
The merchant strikes in speech, strikes in weight, strikes in price.
What it means
Warns that a deceitful merchant cheats the buyer at every step of a transaction.

Also said as

  • લોહાડું ધાસે, લાકડું ધાસે, ધાસે મોટા પાહાણીઓ,
  • પણ કશામાં ધાસે નહીં એક વાણીઓ.
  • પાશેર છેડ છાબડે, પાશેર ધડે ધાબડે;
  • પાશેર તોલમાં ફેર છે, પાશેર ઓછા શેર છે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with વ