બેઠક Bethak

વાતમાં મારે, તોલમાં મારે, મૂલ્યમાં મારે વાણીઆ.

vātamāṁ mārē, tōlamāṁ mārē, mūlyamāṁ mārē vāṇīā.

Literally
The Bania kills in talk, kills in weighing, kills in price.
What it means
Traders are perceived as cunning in every aspect of their business.

Also said as

  • લોહડું ધાસે, લાકડું ધાસે, ધાસે મોટા પાહાણીઆ,
  • પણ કશામાં ધાસે નહીં એક વાણીઆ.
  • પાશેર છેડ છાબડે, પાશેર ધડે ધાબડે;
  • પાશેર તોલમાં ફેર છે, પાશેર ઓછા શેર છે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with વ