બેઠક Bethak

વરણાગીમાં વાળ.

varaṇāgīmāṁ vāḷa.

Literally
Hair in vanity.
What it means
Excessive focus on appearance is a sign of vanity.

Also said as

  • તેજનામાં તમાકુ, વરણાગીમાં વાળ;
  • સંભળાતું તે નજરે દીઠું, આવ્યા કળી કાળ.
  • જુવાનીમાં જુઓ, ભાઈબંધમાં ગાળ.
  • આંબાનું બી ગેટલો, ને છીનાળવાને ચોટલો.
  • હલકા વર્ણ ન હોત તો, આછકડાહને લડાવત કોણ?
  • આછકડું અધૂરું લાગે.
  • મેવાળા ઘરની ખેડ, જ્યારે રાણીએ ત્યારે તેટલા.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with વ