- Literally
- The groom chooses, the bride chooses, and the priest's tray gets filled.
- What it means
- Said of an intermediary who profits regardless of the outcome between the main parties.
- The English proverb Shah set beside it
- As you sow, you will reap so.Do good and have good.Plough or not plough, pay me my rent.His bread is buttered on both sides.Charity begins at home.
Also said as
- ફીસીકા ઘર જલે, ફીસીકા પુત મરે, બંદેકુ ખેરસલા.
- ફીસીકા ઘર જલે, ફીસીકા પુત મરે, બંદા ખાવે ઓર તાપે.
- મીઆંની દાઢી બળે, ને દાસીને અજવાળું થાય.
- ફીસીકી વેલ, ફાસીકે ખેલ, ઓર બંદેકા ડયકારા.
- આરતી ઊતાઈ ને મંગળ ગાઈ, બીજાને આપું ત્યારે હું શું ખાઊં?
- મરનારને ઊપાડનારની પીડા શી?
- મુડદાં એહસ્ત જાય, કે દોજખ જાય, આપણે તો છનાછની.
- ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઊપાધ્યાયને આટો.
- ચોપાયા—પાડોસણ કહે આટો આપો, ઘરનાં ચાટે ઘંટી;
- છોકરાં તો છાસ પીએ, ને બાવા માંગે બંટી.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.