બેઠક Bethak

વર વરે કન્યા વરે, ગેરનું તરભાણું ભરે.

vara varē kanyā varē, gēranuṁ tarabhāṇuṁ bharē.

Literally
The groom marries, the bride marries, they fill the neighbor's plate.
What it means
People are indifferent to the suffering of others as long as their own interests are served.
The English proverb Shah set beside it
Plough or not plough, pay me my rent.His bread is buttered on both sides.Charity begins at home.

Also said as

  • પોતાની મતલબ સરતી હોય તો બીજાનું ગમે તેમ થાઓ તે વિષે.
  • વર વરે, કન્યા વરે, ગેરનું તરભાણું ભરે.
  • ફીસીકા ઘર જલે, ફીસીકા પુત મરે, બંદેકુ ખેરસલા.
  • ફીસીકા ઘર જલે, ફીસીકા પુત મરે, બંદા ખાવે ઓર તાપે.
  • મીઆંની દાઢી બળે, ને દાસીને અજવાળું થાય.
  • ફીસીકી વેલ, ફીસીક બેલ, આર બંદિકા ડચકારા.
  • આરતી ઉતારું ને મંગળ ગાઉં, બીજાને આપું ત્યારે હું શું ખાઉં?
  • મરનારને ઉપાડનારની પીડા શી?
  • મુડદાં ખેહસ્ત જાય, કે દોજખ જાય, આપણે તો છણાછની.
  • ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with વ