- Literally
- A merchant weaves his trade and draws a line.
- What it means
- Said of businessmen who act with calculated precision and stay strictly within their transactional boundaries.
Also said as
- વાણીઆને વર મહે કાઇના નહીં.
- વાણીઆના જીવ પેટમાં.
- વાણીઆ પોતાના ગોળ પણ ચોરીને ખાય.
- વાણીઆ ભાગ્યો દલાલ, પારસી ભાગ્યો કલાલ.
- વાણીઆ વરઘોડે, ને વાહોરા રાડે.
- વાત કરતાં આડું બોલે, પૈસા લેઈને ઓછું તોળે;
- ઢેડને અડકી ધર્મ બોળે, તેને ધાલે જમને બોળે.
- વાત કર્યા વગર વાટ ન ખુટે.
- વાત તો ખરી પણ હૈયે ન ઠરી.
- વાતમાં દે ઓછું, સમજી પડે મોઢું.
- વાતની વાત ને ચાડીની ચાડી.
- વાતે વાતે વીતી રાત, વાતે વાતે ખાધી લાત;
- વાતે વાતે તજીઆ સાથ, વાતમાં વિતી મુશ્કેલાત.
- વાની મારી કાયલ.
- વાયો ન વળે, તે ખાસડાં ખાઈને વળે.
- વાવણી ને તાવણી ઉતાવણી સારી.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.