બેઠક Bethak

વાજતુંગાજતું માંડવે આવશે.

vājatuṁgājatuṁ māṁḍavē āvaśē.

Literally
It will come to the wedding pavilion playing and sounding.
What it means
Events will unfold in their own time and manner.

Also said as

  • દળણું દળતાં પણ વસ્તી રહે નહીં.
  • વેહલે વળગતા જઇએ તે મ્હાભેર પડીએ.
  • જબરદસ્તીના સોદા નભે નહીં.
  • મારીને મુસલમાન કરવા તેમાં માલ નહીં.
  • ખુશીના સોદા, તે સોદા.
  • ખુશીના સોદા, તે હાથીના હોદા.
  • ધેફ મારીને ધર્મ કરાય નહીં.
  • પરણે પુણ્ય કરાય નહીં.
  • ઢાઢુરે—પાની પીલાવત ક્યા શીરે, ધરધર સાયર વાર;
  • જે પ્યાસા હૈયગા, તો પીવેગા જખ માર.
  • વાજતુંગાજતું માંડવે આવશે.
  • પાધડીના વળ છેડે.
  • રડતુંરડતું આફરડું ગૌળ થશે.
  • કુટાતુંકુટાતું એની મેળે ઠેકાણે આવશે.
  • વખત આવે સૌ જણાશે.
  • સુરજ કાંઈ છાબડે ઢાંકયો નહીં રહે.
  • ચંદ્ર બીજાનો નહીં તો ત્રીજનો જણાશે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with વ