બેઠક Bethak

વહાલામાં વહાલું પેટ.

vahālāmāṁ vahāluṁ pēṭa.

Literally
The dearest of all dear things is the stomach.
What it means
Said to emphasize that satisfying one's hunger and bodily needs comes above all other desires and attachments.

Also said as

  • વિકટ માર મારે ભરવાડા, વિકટ શાન ખેડે વણજારા,
  • હાંફેલા ફાંફેલા તો બ્રાહ્મણના પ્રાણીઓ, ધીરા રહી લુંટે બજારા વાણીઓ.
  • વિવાહથી રળીઆમણું શું.
  • વિવેકથી બન્ને રહે, દોણી ને વળી દૂધ.
  • વિશ્વાસે વહાણ ચાલે.
  • વિષ્ટિ (એક યોગ જ્યોતિપમાં છે) થય તે વ્યતિપાતથી, ને નાની
  • અગડી તે ધરડીથી.
  • વીખના કીડા વીખમાં જીવે.
  • વીજળીને ઝબકારે મોતી પરોવવું.
  • વીતે વિવાહે માંડવા શોભે નહીં.
  • વીલાં મ્હેં તે વાંકડીઆ, ધર વાલે તે રાંકડીઆ.
  • વીંછી માને ખાય, સર્પ બચ્ચાંને ખાય.
  • વીંછણ ઇંડાં સેવે, તે બચ્ચાં નીકળી ફેલી ખાઈ ખોખું કરે તોએ
  • ખસે નહીં.
  • વીંછણનાં બચ્ચાં માનાં કાળજાં ફેલે.
  • વીંધ્યું તે મોતી, કર્યું તે કામ, જેણે કીધી ઢીક્ષ, તેણે ગુમાવ્યું ગામ.
  • વુઠા મેહ વટેમાર્ગુ કહે.
  • વેઠના વહાલા કાઈ ન થાય, હેતનાં હાલ્લાં સહુથી ધોવાય.
  • વેદીઆ વાડ કરી? તો કહે હા, કરી; કેવી કરી?
  • તો કહે વા વાય તો તુટી પડે તેવી.
  • વેદીઆ વેઠ, ને પહોંચાડવું ઠેઠ.
  • વેદીઆં કામ, તે વેદીઆં જ થાય.
  • વેહેલે વળગીને નથી આવી.
  • વેહેવાઈને ગાળ વિવાહમાં દેવાય.
  • વેહેવાણની જણી, તે કુંભારની ઘડી.
  • વેણે વેણે વાંકું પડે.
  • વેતર વંઠ્યું, સુયાણી શું કરે.
  • વેદીઆં ઢોર, ન સમજે મર્મ, ને ધાંટા ને શૌરખકાર.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with વ