બેઠક Bethak

વાઘને વેળાવું નહીં.

vāghanē vēḷāvuṁ nahīṁ.

Literally
Do not escort a tiger.
What it means
Do not try to guide or assist someone who is inherently dangerous and untrustworthy.

Also said as

  • વાઘને કાણ કહે તારું મ્હોં ગંધાય છે?
  • વાટકડીનું સીરામણુ.
  • વાટ જોવાની વેળા લાંબી બહુ થાય.
  • વાઘાં ઝરડાં, ઘરમાં ધરડાં.
  • વાડી, ગાડી, ને નારી પળાય ત્યાં સુધી પાળી, નીકર મેલો કહાડી.
  • વાઢ મુકે છે તે કાંઈ જેવા તેવા નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with વ