- Literally
- The great have no vanity.
- What it means
- Truly noble people do not boast about themselves.
- The English proverb Shah set beside it
- Really great men never boast.
Also said as
- (ખરી મેટાઈને બડાઈ હોય નહિ તે વિષે.)
- વડાને વિકાર નહીં.
- વડા ખરા જેને વટ વહાલી.
- વડા લાજને માટે મરે.
- મોટા તે મોટા કે જેનાં પેટ મોટાં.
- ઢાહરો—બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ;
- હીરા મુખસે ના કહે, લાખ હમારા મોલ.
- સોરઠો—અવગુણ કરે હજાર, જળ માછલીઓ જાળવે;
- વડાને નહીં વિકાર, સાહેર પેટા સામળા.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.