- Literally
- A creeper cannot climb without a fence.
- What it means
- No one can advance or achieve success in life without backing or influential support.
Also said as
- શેરી જોઇને ચાલીએ, પક્ષ જોઇને મહાલીએ.
- વગ વગર પગ થાય નહીં.
- વગ કરે પગ.
- સીફારસની ગદ્દી તેજીકુ લાત મારે.
- સૌ વગે વાવણાં કરે.
- ઢાલ હોય તો આડા ધા ઝીલે.
- વગ વાળા જીતે.
- અમલ આવે ત્યારે સૌ કાકા-મામાને સંભારે.
- પક્ષ પ્રબળ તે ફાવે.
- પક્ષ છે તે ઢાલ છે.
- એક પાખે ઊડાય નહીં ને એક પગે ચલાય નહીં.
- પક્ષે પુજે, પક્ષે ન્યાય, પક્ષ વિનાનો માર્યો જાય.
- પક્ષે પાંડવ જીત્યા.
- ઢાલ હોય તો આડી ધરાય.
- વગે પીરસણું, વગે ન્યાય, વગ ન હોય તે પાછો જાય.
- વગે વાવણાં, વગે કુવા, વગ વિનાના કુંવારા મુઆ.
- એક હાથે તાળી પડે નહીં ને એક હાથે રેટલા ઘડાય નહીં.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.