- Literally
- Vines do not climb without a fence.
- What it means
- Success requires support, connections, or a structure to help one grow.
Also said as
- શેરી જોઈને ચાલીએ, પક્ષ જોઈને મહાલીએ.
- વગ વગર પગ થાય નહીં.
- વગ કરે પગ.
- સીફારસની ગદ્દી તેજકુ લાત મારે.
- સૌ વગે વાવણાં કરે.
- ઢાલ હોય તો આડા ધા ઝીલે.
- વગ વાળો જીતે.
- અમલ આવે ત્યારે સૌ કાકા-મામાનાને સંભારે.
- પક્ષ પ્રબળ તે ફાવે.
- પક્ષ છે તે ઢાલ છે.
- એક પાણે ઊડાય નહીં ને એક પગે ચલાય નહીં.
- પહે પુજે, પહે ન્યાપ, પક્ષ વિનાના માયો જાય.
- પક્ષે પાંડવ છત્યા.
- ઢાલ હોય તો આડી ધરાય.
- વગે પીરસણું, વગે ન્યાપ, વગ ન હોય તે પાછા જાય.
- વગે વાવણાં, વગે કુવા, વગ વિનાના કુંવારા મુઆ.
- એક હાથે તાળી પડે નહીં ને એક હાથે રેટલી ઘડાય નહીં.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.