બેઠક Bethak

ઉત્તરમાંથી વરસાદ ચહડીઆવે તો, વરસાદ થોડા પણ ઘણા દિવસ વરસે.

uttaramāṁthī varasāda cahaḍīāvē tō, varasāda thōḍā paṇa ghaṇā divasa varasē.

Literally
If rain comes from the North, it rains little but for many days.
What it means
The direction of the wind and clouds dictates the nature of the rainfall.

Also said as

  • પૂર્વમાંથી વાદળાં ચહડી આવે તો, વરસાદ થોડા થાય, ખાડાખાબોચીઆં ભરાય.
  • દક્ષિણમાંથી વાદળાં ચહડી વરસાદ મંડાય, તો સેહેજસાજ વરસાદ થાય.
  • પશ્ચિમમાંથી વાદળ ચહડે, તે રેલમછેલ કરી મુકે, મુશળધારથી વરસે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઉ