બેઠક Bethak

ઉષઃકાળની દેવી જ્યારે પ્રભાતની પહેલી જ્યોતિની સાથે કિરણોના રથ પૂર સવાર બનીને નીકળે છે ત્યારે તેની સાથે ચાર વસ્તુઓ હોય છે. આ વસ્તુઓને વહેંચતી તે આગળ વધે છે.

uṣaḥkāḷanī dēvī jyārē prabhātanī pahēlī jyōtinī sāthē kiraṇōnā ratha pūra savāra banīnē nīkaḷē chē tyārē tēnī sāthē cāra vastuō hōya chē. ā vastuōnē vahēṁcatī tē āgaḷa vadhē chē.

What it means
Not written up yet.
બૃહદ કહેવત કથાસાગર (Bruhad Kahevat Kathasagar) (1920) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઉ