બેઠક Bethak

ઉપરકી તો આછી બની, ભીતરકી તો રામજી જાને.

uparakī tō āchī banī, bhītarakī tō rāmajī jānē.

Literally
The outside is beautiful, but God knows what is inside.
What it means
Appearances are often deceptive.
The English proverb Shah set beside it
An imposing exterior, but little worth.

Also said as

  • ટાપટીપ તો ખૂબ છે, માંહેલા ગુણ મહાદેવ જાણે.
  • ઊજળે લુગડે લખેશરી.
  • ઉપર હીરા ચકચકે, માંહે કીડા કચકચે.
  • સાધુ સગાળીઆ.
  • ઈંદ્રવરણા જેવું રૂપાળું, માંહે કડવું ઝેર.
  • ગુણ વિના રૂપ, તે જળ વિના કૂપ.
  • દેખનેમેં ઠબુ, ચલનેમેં સિરવાઈ.
  • મોટા પણ માંહેથી ખોટા.
  • ઢાહરા-મોટાં બાંધે પાગડાં, મહાજનિયા થઈ માહાલે;
  • અન્યાયનો ન્યાય કરે, મરશે ભુંડે હાલે. ૨૮૮
  • થયા મહાજનના શેઠીઆ, ન મળે કાંઈ માલ;
  • માથાનો મળશે તદા, થાશે ખુરા હવાલ. ૨૮૯
  • માથે ઘાલે પાઘડાં, ધરે મહાજનનું નામ;
  • પૈસા લઈને પરણાવી, કહેશે દીધું કન્યાદાન. ૨૯૦
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઉ