બેઠક Bethak

ઉપકારને બદલે અપકાર.

upakāranē badalē apakāra.

Literally
Instead of a favor, a disfavor.
What it means
Ingratitude is the common response to a good deed.

Also said as

  • ગુણના ભાઈ દોષ.
  • દયા ડાકણ થઈને ખાય.
  • ખાઈને ખાસડાં મારે.
  • જશને બદલે જુતીઆં.
  • દૂધ પાઈને સાપ ઉછેરવા. (તેવું તેનું ફળ.)
  • પાબેલા સાપ કરડે.
  • ગુણ ઉપર અવગુણ.
  • ગુણ કૃપાત્રને કર્યો તે જાય.
  • દેહરા—આણંદ કહે પરમાનંદ, ગુણ કર્યો કાં જાય;
  • સાવજ પક્ષ્યો અજડીએ, કહાડે તેને ખાય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઉ