બેઠક Bethak

ઊનું ખાતાં મોઢાંમાં દાઝ્યા, તે કોને કહેવું?

ūnuṁ khātāṁ mōḍhāṁmāṁ dājhyā, tē kōnē kahēvuṁ?

Literally
Burned the mouth eating hot food, who is there to tell?
What it means
When one suffers due to their own impatience or poor choices, there is no one else to blame.

Also said as

  • પેટના કીડા પેટને ફાલે, તે દોષ કોને દેવો?
  • પેટનું પેટ તે પહોંચાડ ઠઠ.
  • વાડ ઠેક્યા, ઘરમાં પેઠા, માર ખાધ્યા, તે કોને કહેવાય?
  • ચોરની મા કોઠીમાં મોઢું ઘાલીને રુએ.
  • મુંગાનું સ્વમ, તે સમજ સમજ પસ્તાય.
  • હૈયાના બળ્યા હાશ હારા.
  • ઠેકાણે ગુમહું ને સસરા વૈદ્ય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઊ