બેઠક Bethak

ઉને પાણીએ ઘર બળે નહીં.

unē pāṇīē ghara baḷē nahīṁ.

Literally
A house does not burn with warm water.
What it means
Minor family arguments are temporary and do not destroy the underlying relationship.

Also said as

  • (સગાંવહાલામાં કજીઆ થાય, પણ તેમાંથી એકબીજાનું ખુરું ન થઈ શકે તે વિષે.)
  • ઉને પાણીએ ઘર બળે નહીં.
  • સાસુવહુના કજીઆ તે ખીચડીને ઉભરા આવે ત્યાં સુધી.
  • એમાં કાઇ કાઇને હાડ જાય તેમ નથી.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઉ