બેઠક Bethak

ઉંચ્છ-યસ્વ મહતે સૌભાગ્ય'–મહાન સૌભાગ્યની પ્રાપ્તિને માટે ઉન્નતિશીલ બનો.

uṁccha-yasva mahatē saubhāgya'–mahāna saubhāgyanī prāptinē māṭē unnatiśīla banō.

What it means
Not written up yet.

The same thought elsewhere

  • કોડી મીલે ન ભાગ ખીન, હુન્નર કરો હુજર કયુ' નર પાવે સાહેબી, ભિના લીખા કિર્તાર. દરિદ્રિ ચલ દરિયાવમેં, કમ્મ લે ચલે સાથ; મરનેકુ દુખ મરે, તો શંખ લગ ગયા હાથ.
બૃહદ કહેવત કથાસાગર (Bruhad Kahevat Kathasagar) (1920) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઉ