બેઠક Bethak

ઉલટો ચાર કોટવાલને દંડે.

ulaṭō cāra kōṭavālanē daṁḍē.

Literally
The thief punishes the policeman.
What it means
A wrongdoer turns the tables to blame the person trying to stop them.
The English proverb Shah set beside it
Roguery supplants justice.

Also said as

  • સામી ઘોડી સાલવી ને દાઝે દુભાણા.
  • ફણીઆમાં હગવું ને ડોળા કહાડવા.
  • ઉલટો ચાર કોટવાલને દંડે.
  • પારકી છીડીમાં હગવું ને કરાંજવું.
  • ચોરી ઉપર શિરજોરી
  • ધોલેયામાં જમવું ને પાંચ પત્રાળાં.
  • અણુકમાઈને ઉનાં પાણી.
  • ખૂણી ઉપર ખાસડુ નેકીપર પંજર.
  • કુંડળીઓ—કલિજુગહકે રાજમેં, ભયો અંધેરા ઘાર;
  • ભીડ પડે કોટવાલકું, ઉલટા દંડે ચાર.
  • ઉલટા દંડે ચાર, જોર કોટવાલ ન ચલ્લે;
  • શાહુકારકા વજીર, લાંચ લે અન્યાય બોલે.
  • કહે દીન દરવેશ, ન રહે ધરણેકે પાયે;
  • મર ગયે ગરીબ સબ, કલજુગકે આયે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઉ