બેઠક Bethak

ઊજળે લુગડે દાગ લાગે.

ūjaḷē lugaḍē dāga lāgē.

Literally
A stain appears on clean clothes.
What it means
Those who maintain a high reputation are more easily judged for small mistakes.

Also said as

  • નીચા કુળને કલંક નહીં.
  • લાજ વાળાને જોખમ.
  • સડેલાને ચાંદુ નહીં.
  • માર સમજુને.
  • ધાંધીને લુગડે દાગ નહીં.
  • કુલિન લજવ્યો લાજે. (અગર કુલિનને લાજ પહોંચે.)
  • કાળામાં મેસનો દાગ જણાય નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઊ