- Literally
- Hard work is the root of good fortune.
- What it means
- Diligence and effort are the true foundations of prosperity.
Also said as
- ધંધા કર્યે ધાન્ય મળે.
- હલાવ્યા વગર ધાન પણ દાઝે.
- હાથપગ હલાવીએ ત્યારે રોટલો મળે.
- ફરે તે ચરે, ને બાંધ્યું ભૂખે મરે.
- ચાકરી કરતાં ભાખરી મળે.
- હાથ હલાવ્યા વગર ફાળીઓ પણ મ્હોંમાં પેસે નહીં.
- ચાકરી કરતાં ભાખરી પામે રૂડી પેર.
- કરે સેવર તો મળે મીઠા મેવા.
- જ્યારે વળે પરસેવા ત્યારે મળે મેવા.
- ઉદ્યમથી દારિદ્રય ઘટે.
- પ્રયત્ને પ્રભુ સહાય.
- પુરુષ પ્રયત્ન, ઈશ્વર કૃપા.
- ઉદ્યોગ આગળ બધી ચીજ આસાન છે.
- હિમતે મરદાને મદદે ખુદા.
- સુધરી નામનું એક પક્ષી થાય છે તે તરણાં ચીરી તેની સળીઓ બનાવી ઝાડ ઉપર તેના માળા બાંધે છે, તે લટકતા રહે છે, તેમાં જુદા જુદા ખંડ કરે છે. તે વિષે કવિએ કહ્યું છે કે,
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.