- Literally
- Industry is the root of good luck; if one does business, one gets grain.
- What it means
- Hard work is the foundation of prosperity.
Also said as
- ઉદ્યોગ સારાં નસીબનું મૂળ છે.
- ધંધા કર્યે ધાન્ય મળે.
- હલાવ્યા વગર ધાન પણ દાઝે.
- હાથપગ હલાવીએ ત્યારે રોટલો મળે.
- ફરે તે ચરે, ને બાંધ્યું ભૂખે મરે.
- ચાકરી કરતાં ભાખરી મળે.
- હાથ હલાવ્યા વગર ફાળીઓ પણ મ્હોંમાં પેસે નહીં.
- ચાકરી કરતાં ભાખરી પામે રૂડી પેર.
- કરે સેવા તો મળે ગીઠા મેવા.
- જ્યારે વળે પરસેવા ત્યારે મળે મેવા.
- ઉધમથી દારિદ્રય ઘટે.
- પ્રયત્ને પ્રભુ સહાય.
- પુરૂષ પ્રયત્ન, ઈશ્વર કૃપા.
- ઉદ્યોગ આગળ બધી ચીજ આસાન છે, દિમતે મરદને મદદે ખુદા.
- સુધરી નામનું એક પક્ષી થાય છે તે તરણાં ગીરી તેની સળીઓ બનાવી
- ઝાડ ઉપર તેના માળા બાંધે છે, તે લટકતા રહે છે, તેમાં જુદા જુદા ખંડ
- કરે છે. તે વિષે કવિએ કહ્યું છે કે,
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.