- Literally
- Everyone undertakes effort, but they receive according to their fate.
- What it means
- Hard work is common to all, but the ultimate reward depends on one's destiny.
Also said as
- કર્મને હીરા જડે, અકર્મને પાહાણ.
- વહાલું પણ પછી નવ ગમે, હદ પાર જો જાય;
- વાળ મુછના પણ જો વધે, કાતરથી કતરાય.
- લાખ પ્રયાણા કોડ વિધ, કર દેણે સબ કાય;
- અનહોણી હોણી નહીં, હોણી હોય સો હોય.
- જો કુછ લીખ્યો લેલાટમેં, બીછરત મિલન સંજોગ;
- દોષ કાનકું દીજીએ, માની લ્યો સબ જોગ.
- જો કુછ લીખ્યો લેલાટમેં, મેટ શકે નહીં કાય;
- રાવણ સીતાકું હરે, રામ ભ્રષ્ટ દુઃખ સોય.
- જેસી દોડ સમુદ્રકી, વૈસી મનકી દોડ;
- મનકી મનમેં રહી, ભઈ ઓરકી ઓર.
- સંપત દેખી ન રાચીએ, વિપત પડે ન રોય;
- રાજ હરિચંદ એમ કહે, જો હરિ કરે સો હોય.
- જયસે ભાયેગ ભૂપકે, સબ જાને સંસાર;
- અયસે મંત્રી આ મિલે, આગે શુદ્ધ ઉદાર.
- તેને તેમાં રસ પડે, જેને જેપર ભાવ;
- ગધાવ લેટી છારમાં, માને મોટા લાવ.
- ધાન પુરાના ઘૃત નયા, તૌ કુલવંતી નાર;
- ચોથી પીઠ તુરંગકી, સ્વર્ગ નીસરણી ચાર.
- તીણા તુરી ન પલાણીઆ, અવસર પગ ન લગ;
- તેના જન્મારા એળે ગયા, જેને કામની કંઠ ન વળગ.
- મુરખ તું સમજ નહીં, આયુષ્ય ઓછું થાય;
- જેમ સરોવરની માછલી, ન સમજે સર સુકાય.
- ડહાપણમાં તુજ નહીં મળ્યા, માણે મોટી મેજ;
- વાહવા ભાઈ વાહવા તને, અબળા મારે રોજ.
- કરની ગિન કથની કહે, અજ્ઞાની દિન રાત;
- ફકર જ્યું ભુંકત ફીરે, સુની સુનાઈ બાત.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.