બેઠક Bethak

ઉધારની માને કુતરા પરણે.

udhāranī mānē kutarā paraṇē.

Literally
Dogs marry on the mother of credit.
What it means
Credit is a deceptive and unreliable foundation for business.

Also said as

  • રેકડા આજ ને ઉધાર કાલ.
  • ઉધાર આપ ને ખડું નેખ.
  • હડ્ડે નાણું પધારે, તો વાણીઆ લુગડું વધેરે.
  • ઉધારના લાડવા કરતાં નગદનો ટપલો સારો.
  • ઉધારતા કહે "એ" ને ખૂણે બેસી રે.
  • રેકડા રેક ને એણી ઠાક.
  • નગદ તો કહે "જી," ખા ખીચડી ને ઘી.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઉ