બેઠક Bethak

તુને સાલે બેટડા, મને સાલે ધા.

tunē sālē bēṭaḍā, manē sālē dhā.

Literally
To you, sons are painful; to me, the blow is painful.
What it means
Said to show that each person is preoccupied with and tormented by their own unique troubles and pain.

Also said as

  • તુંબડાનો ટાપ કેટલી ઘડી ટકે?
  • તેજ ચમકે ચાખુકે, હુંકારે રાજપુત.
  • તે તેના ધનથી મોટા, તો આપણે આપણા મનથી મોટા.
  • તેના પેટમાં કાતર છે.
  • તેરી બી ચુપ ને મેરી બી ચુપ.
  • તેલી તેલમેં લીન, તંબોલી પાનમેં પ્રવીણ.
  • તાડે રમણા ને બોડે બમણા.
  • તંગ જમ્યા ફરાખ રહ્યા.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ત