- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- ચાંદલા કરેલા વિપ્ર મળે.
- ફૂલની છાપ સદિત કાઈ માણસ મળે.
- માછલી મરેલી મળે તે શુકન સારાં પારસી લોકમાં.
- જમણું દરણુ ઊતરે, ને જમણ્યાંથી પાછાં ડામાં ઊતરે તે સારાં.
- કુંભ, તેરવા, ગીધરી, હનુમંત ને દરણું;
- એતાં જે મળે તો ભલાં જમણાં.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.