બેઠક Bethak

તે હારે કેમ? છ મહિનાની મુદત પૂરી થઈ એટલે અમીરે વાણિયાને પકડ્યો— બોલ બનિયા, તેરી મૂછ નીચી કે ઊંચી! ઊંચી બોલેગા તો લડના પડેગા...’ વાણિયા ગાંડો-ઘેલો થઈ ગયો. બોલ્યા— ‘મિયાં સાહેબ! તમે આ શું બોલ્યા? અમે તો વાણિયા; લડતાં અમને ન આવડે. હ્યો,’ અમીર આ મૂછ એકંક વાર નહિ પણ સાડી સાત વાર નીચી...નીચી...’ કહીને વાણિયાએ પોતાની મૂછને નીચે વાળી દીધી.

tē hārē kēma? cha mahinānī mudata pūrī thaī ēṭalē amīrē vāṇiyānē pakaḍyō— bōla baniyā, tērī mūcha nīcī kē ūṁcī! ūṁcī bōlēgā tō laḍanā paḍēgā...’ vāṇiyā gāṁḍō-ghēlō thaī gayō. bōlyā— ‘miyāṁ sāhēba! tamē ā śuṁ bōlyā? amē tō vāṇiyā; laḍatāṁ amanē na āvaḍē. hyō,’ amīra ā mūcha ēkaṁka vāra nahi paṇa sāḍī sāta vāra nīcī...nīcī...’ kahīnē vāṇiyāē pōtānī mūchanē nīcē vāḷī dīdhī.

What it means
Not written up yet.

The same thought elsewhere

  • ‘અણ કૈસા ઠિકાને આયા...! મેં અમીર હું....મેરી મૂછ ઊંચી હૈ....’ Hindi
બૃહદ કહેવત કથાસાગર (Bruhad Kahevat Kathasagar) (1920) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ત