બેઠક Bethak

તરે તરણ ને તુંબડું, તરે ગાય ને વહાણ; તરે ભાગ્યશાળીનું પુણ્ય, ન તરે પાપી ને પહાણ.

tarē taraṇa nē tuṁbaḍuṁ, tarē gāya nē vahāṇa; tarē bhāgyaśāḷīnuṁ puṇya, na tarē pāpī nē pahāṇa.

What it means
Not written up yet.

Also said as

  • સિંહ ગમન, પુરુષ વચન, ફળ ફળે એક વાર;
  • ત્રિયા તોરણ ને હમીર હઠ, ચડે ન દુજી વાર.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ત