- Literally
- Among all assets, education is the paramount asset.
- What it means
- Used to highlight that learning and knowledge are superior to all other forms of wealth.
Also said as
- વિદ્યા એજ ખરૂં વીર્ય.
- વિદ્યા નરનું નૂર છે.
- વિદ્યા વિના શુધ્ધ ધનવાન પણ પશુ.
- ભણ્યા વિના ભવ બગડ્યો.
- રાજા સ્વદેશે પૂજાય, વિદ્વાન સર્વત્ર પૂજાય.
- વિદ્યા આગળ લક્ષ્મી હાથ જોડીને ઉભી રહે છે.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.