- Literally
- People like you are lying in his pocket.
- What it means
- You are insignificant compared to the people he deals with.
Also said as
- તારા જેવાતે તો એ પગે બાંધ્યાં ઉડે તેવા છે.
- તારા જેવાં તો એના પેટમાં ગલુડીયાં રમે છે.
- તારા જેવાં તો એના પેટમાં કરમીયાં છે.
- એ તો ચીથરે વીંટ્યું રત્ન છે.
- વેચીને દાળુ દે એવા નથી.
- એ તો બહુ ગરવા છે.
- પેટ ઉંડુ છે.
- કેટલાને પાણી પાઈ દે તેવા છે.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.