બેઠક Bethak

તમાકુનું પાનકું માગું તો આપે નહીં, જુડા ને જુડા ચેં તો પંદર દહાડા ચાલે.

tamākunuṁ pānakuṁ māguṁ tō āpē nahīṁ, juḍā nē juḍā cēṁ tō paṁdara dahāḍā cālē.

What it means
Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.

Also said as

  • તમાશાનું તેકું નહીં, ને ઇશ્કનું મૂલ્ય નહીં.
  • તરણું હરામ, બચકા હલાલ.
  • તરણ આડા ડુંગર.
  • તરકડી સતી થઈ.
  • તલ તારા ને મગ મારા.
  • તલપાપડ થવું; ઊંચાનીચા થવું: જીવ અધિરીઓ રાખવા.
  • તળાવ ગામનું, નદી દેશની.
  • ત્રાગે ત્રેવડ રહે નહીં.
  • ત્રાંબાના તાવ ને રૂપાના રાગ.
  • ત્રાંસી આંખે બે ચંદ્ર દેખાય.
  • તાડ ઉપર ચડાવ્યા, પછી બાકી શું?
  • તાડે ચડનારને ટેકા હાથ પહોંચે ત્યાં સુધી.
  • તાન ને તલવાર બન્ને તેનાં.
  • તારી નિશાળે કાઈ ભણ્યું નથી.
  • તાબુત ઘેલાં તારકડાં, વિવાહ ઘેલી નાર;
  • હોળી ઘેલાં હિંદુડાં, એ ત્રણે એકજ હાર.
  • તાલમેલ બધે તારા ઉપર.
  • તાવડીમાં તારે, ને સાનકમાં મારે.
  • તાવને તેકું નહીં. તાવને કાણુ સાંઈ લે?
  • તાવ હાથીનાં હાડ ભાંગી નાખે.
  • તાળી દઈને જાય તેમ ગયા.
  • તારું નામ ને મારું કામ.
  • તારી રીસ ને મારા સંતાપ.
  • તારે મારે એવા મેળ, કે દીઠે ડાળે આવે ઝેર.
  • તીસે દાન ત્રણસે, નાના ભાઈ પરણશે;
  • હાથી ઘોડા લાવશે, ને ગધેડે બેસારશે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ત