- Literally
- Regarding the addiction of drinking, eating, and sniffing tobacco.
- What it means
- Tobacco habits in any form are equally ruinous.
Also said as
- ખાય તેના ખુણે, પીએ તેનું ઘર;
- સુંધે તેનાં લુગડાં, એ ત્રણે બરાબર. ૧
- આધી કટકી અમલરી, ચપટી ભાંગ ન ખાય; ૨
- તે નર કાઢી સરીખડા, ધાને ધાન સમાય. ૨
- કાઇ સુંધે, કાઇ ખાય, કાઇ પીએ હુક્કા; ૩
- તમાકુનું વ્યસન કરી, ઠાર ઠાર ઠુંકા. ૩
- છેલ વ્યસન છીંકણી, રાજ વ્યસન હુક્કા; ૪
- ગાંઠુ વ્યસન તમાકુ, તે ઠાર ઠાર ઠુંકા. ૪
- તમાકુ તે એક વાર, ભાંગ વાર બીજી; ૫
- તપખીર તે વારંવાર, એ ફજેતી ત્રીજી. ૫
- સુંઘણીકા સડાકા, જણ સુંધે તબ તાજ; ૬
- છસકી પધદીમેં ડબી, વો છત્રપતિ રાજ. ૬
- સુંઘણી સોહામણી, ને લુગડાં લજામણી; ૭
- સુગ ચુંગામણી, ને છીંક છૌકામણી, ૭
- લાજ લજમણી, ને હાથ એહામણી. ૭
- હુક્કા વાળે હડીએ ઠઠાવે, ચપટીવાળો ચાર; ૮
- જરદાવાળો ઝાંટા મારે, જેમ આખરીઉં ઠાર. ૮
- તમાકુ રે તમાકુ, ઝાડે ચહડી જોયું: ૯
- એક બીડી તમાકુ માટે, અજાયબપણું જોયું. ૯
- કાઇ ખાવે, કાઇ પીવે, ને કાઇ લે વાસ;
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.