- What it means
- Not written up yet.
Also said as
- કોક વાત કરે લાંહાં, વચમાં પોતે બોલે;
- લાલો કહે છે માલાને, તે તરણલાને તોલે.
- વગર નોતરે જમવા જઈને, સારું નરસું બોલે;
- કથામાં જઈ વચમાં બેસે, ડાલો થઇને ડોલે;
- બધી વાતમાં ડાલો થાવા, મોણુ ઘાલીને બોલે;
- વેળા કવેળા સમજે નહીં, ને વગર વિચાર્યું બોલે;
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.