બેઠક Bethak

સુવાવડ જન્મારે રહી.

suvāvaḍa janmārē rahī.

Literally
Childbed recovery lasted a lifetime.
What it means
Using a temporary ailment as a lifelong excuse to avoid work.

Also said as

  • સુવાવડ ટાણે સ્ત્રીના એક પગ જેહમાં ને એક દુનીઆમાં
  • સુવાવડમાં શીરો, ને કસુવાવડમાં તેલ ને ચોળા ખવાય.
  • સુવાવડે છોકરું મોઢું ન પડે.
  • સુવા ગમે તેમ, પણ કુટી ને નાક વચ્ચેનાં વચ્ચે.
  • સો રૂપીએ સવાશેર દારૂનો કેફ.
  • સો કારડે તાબા કરે તેવા નથી.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with સ