- Literally
- If you throw dust against the sun, it falls into your own eyes.
- What it means
- Attacking a noble person only brings disgrace back upon the attacker.
Also said as
- પથ્થરને બચકું ભરીએ તો પોતાના દાંત પડે.
- ભીંતમાં મારે લાત, તે પોતાની વાત.
- આસમાનપર થુંકે, તે મ્હોં ઉપર પડે.
- ચંદ્રમાનું વેર લેવા ઘર સળગાવીએ તો આપણું ઘર બળે.
- “તારું નામ શું?” જવાબ, “જીવો.” ધંધો શું કરે છે? “સૂર્ય ઝાલ્યાનો;” ત્યારે “જીવો ન જીવ્યો.”
- બહારવટીયા ધાસે, રાજ ધાસે નહીં.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.