બેઠક Bethak

સોરંગી જેમ કુટે તેમ રંગ કહાડે.

sōraṁgī jēma kuṭē tēma raṁga kahāḍē.

Literally
As the drum is beaten, so it brings out the sound.
What it means
A person's response depends on how they are treated or provoked.

Also said as

  • કાઠી, કણુક ને કળાં ગુંધાં ગુણુ દે.
  • ઢાલ જેમ કુટે તેમ અવાજ કરે.
  • ઊંટ ગાંગરતાં પલાણાય.
  • ઢાલ, ટૉલાં ને ગાદલાં, કાગદ અને કપાસ;
  • એટલાં કુટ્યાં ગુણ કરે, વણ કુટ્યાં કરે વિનાશ.
  • કાઠાં તો ઘાઠાં ભલાં, તાજાં ભલાં તરક;
  • ટૅરાં ટગટગતાં ભલાં, અધભૂખ્યાં અધ ભરખ.
  • કણુક, કણુબી ને કંચુવે, કસુંબે ને મચ્છ;
  • એટલાં ગુંધાં ગુણ કરે, વણ ગુંધાં અડીઠ.
  • પાછ ઇતરાછ વિના, કણુ ન રાજી હોય;
  • રાજ, જોગી, સુધડ નર, રસહિમે બસ હોય.
  • જોડકણું—ઢાલ, ગમાર, પશુ ઓર નારી, એ સબ તાડને અધિકારી.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with સ