બેઠક Bethak

સો સો ચુવે મારકે બિલ્લી ચલી હજકુ.

sō sō cuvē mārakē billī calī hajaku.

Literally
After killing a hundred mice, the cat went on a pilgrimage.
What it means
Said of a hypocrite who performs religious acts only after committing many sins.

Also said as

  • સો સો ઉંદર મારી મીનીબાઈ પાટ બેઠાં.
  • સાત ધણી બદલીને સતી થયાં.
  • સાલામાં ભાત એટલા માટી કરીને સતી થવું.
  • મૃતક આખાના માલ ધાલી ધર્માતી થયા.
  • નાહી ધોઈ પાટ બેઠા.
  • પાપે ખાધી પૃથ્વી, પુતારે ખાધા દેશ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with સ