- What it means
- Not written up yet.
Also said as
- કંથા રણમેં પેઠકે, કાંઈ જુએ છે સાથ;
- સાથી થારા તીન હય, હૈયું, કટારી, હાથ.
- (ભાવાર્થ) રણમાં પેસીને હે કંથ, ક્રાની સોબતની વાટ જુઓ છો? હવે સંગ્રામભૂમિમાં તમારા સાથી ત્રણ છે: હિમત, કટારી ને બાહુબળ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.