- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- માંકડ મુછેરા માંજરા, હૈયે ન હોય વાળ;
- તેને શુકને ચાલીએ, તો નિશ્ચે ખૂટે કાળ.
- રવિ તાંબુલ, સોમે દર્પણ, ધાણા ચાવે ધરણીનંદન;
- બુધે ગોળ, ગુરૂએ રાઈ, શુક્રવાર સરસવ ખાઈ;
- શનિવારે વાવડીંગાં ચાવે, તે કામ કરી ઘેર નિશ્ચે આવે.
- આદિત ફાટે, સોમ જળે, મંગળ પહેર્યું પીડા કરે;
- લુગડાં પહેરે ત્રણ વાર, બુધ, ગુરૂ ને શુક્રવાર.
- શનિ પંથા શનિ ગ્રંથા; વિદ્યારણે ગુરૂ શ્રેષ્ટ.
- પુનેમનો પડવો, અમાસની બીજ, વણ પૂછ્યું મુહૂર્ત તેરશ ને ત્રીજ.
- શુકની રાત, કદી ન કરીએ વાન.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.