બેઠક Bethak

શ્રાવકના ખાખરા, ને મેત્રીની પુરી; તંબેળીની કુંડીમાં, અઢારે વરણ ખુડી.

śrāvakanā khākharā, nē mētrīnī purī; taṁbēḷīnī kuṁḍīmāṁ, aḍhārē varaṇa khuḍī.

Literally
The Shravak's khakhra, the Maitri's puri; in the Tamboli's pot, all eighteen castes are mixed.
What it means
Social boundaries and dietary restrictions are often ignored or blurred in common spaces.

Also said as

  • ઢાહુરા—સખી ભૂમ ગોપાલકી, વામે અટક કહા;
  • જાકે મનમેં ખટક રહી, વાહી અટક રહ્યા.
  • અણગમતું અપવિત્ર ગણી, ગમતું ગણ્યું પવિત્ર;
  • ચુડા ન ગણ્યું હાડકું, જગત વિચાર વિચિત્ર.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with શ